બાયોલોજી (Biology)
પાણીની ઊંચી ગુપ્ત ઉષ્માની એક સાચી લાક્ષણિકતા કઈ ?

વનસ્પતિમાં રસારોહણ જળવાય છે.
સરોવરનું પાણી બરફ બનતું નથી.
પાણીને યાંત્રિક આંચકા લાગતા નથી.
શરીરના દરેક ભાગમાં ઉષ્ણતાનું વહન સરખું થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વનસ્પતિ રસારોહણનો માર્ગ જાળવે છે કારણ કે,

પાણીની વધુ સ્નિગ્ધતા
પાણીની વધુ ઘનતા
પાણીની ઊંચી સંલગ્નતા
પાણીની ઊંચી વિશિષ્ટ ઉષ્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પ્લવકો પાણીની સપાટી પર મુક્ત રીતે તરી શકે છે કારણ કે,

પાણીની સ્નિગ્ધતા
પાણીની ઉષ્ણતા
પાણીની ધ્રુવીયતા
પાણીની દ્રાવકતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સલ્ફર ધરાવતા વિટામિન અને એમિનો ઍસિડનું સાચું જૂથ જણાવો. (ક્રમશઃ)

મિથિયોનીન અને બાયોટીન
થાયેમિન અને સિસ્ટીન
બાયોટીન અને થાયેમિન
સિસ્ટીન અને થાયમિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP