બાયોલોજી (Biology) નીચે પૈકી ક્યા ન્યુક્લિઓટાઈડનો ક્રમશઃ 4 પિરિમિડીન બેઈઝ ધરાવે છે. GATCATCCT UAGCGGUAA GCUAGACAA TGCCTAACG GATCATCCT UAGCGGUAA GCUAGACAA TGCCTAACG ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) DNA ના એક સંપૂર્ણ કુંતલની લંબાઈ કેટલી હોય છે ? 20 A° 2.0 A° 3.4 A° 34 A° 20 A° 2.0 A° 3.4 A° 34 A° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) DNA ની બે શૃંખલા વચ્ચેનું અંતર કેટલું હોય છે ? 3.4 A° 2.0 A° 20 A° 30 A° 3.4 A° 2.0 A° 20 A° 30 A° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે પૈકી કોના સંશ્લેષણમાં DNA સીધું સંકળાતું નથી ? t – RNA m – RNA પ્રોટીન DNA ની અન્ય શૃંખલા t – RNA m – RNA પ્રોટીન DNA ની અન્ય શૃંખલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) DNA અણુમાં DNA ની વિવિધતા દર્શાવતો ભાગ કયો છે ? શર્કરા નાઈટ્રોજન બેઈઝ ફોસ્ફેટ ગ્લિસરોલ શર્કરા નાઈટ્રોજન બેઈઝ ફોસ્ફેટ ગ્લિસરોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP