બાયોલોજી (Biology) DNA ની એક શૃંખલા પરના ન્યુક્લિઓટાઈડનો ક્રમ ACGGTTAA હોય, તો તેની સામેની શૃંખલાનો ક્રમ જણાવો. CATTGGCC GTAACCTT TGCCAATT TACCGGTT CATTGGCC GTAACCTT TGCCAATT TACCGGTT ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) DNA ની શૃંખલા એકબીજાને પ્રતિ સમાંતર છે કારણ કે, હાઈડ્રોજન બંધ ડાયસલ્ફાઈડ બંધ ફૉસ્ફોડાયએસ્ટર બંધ ગ્લાયકોસિડિક બંધ હાઈડ્રોજન બંધ ડાયસલ્ફાઈડ બંધ ફૉસ્ફોડાયએસ્ટર બંધ ગ્લાયકોસિડિક બંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે પૈકી કઈ જોડ ત્રણ નબળા હાઈડ્રોજન બંધથી જોડાય છે. A, T C, G A, U T, G A, T C, G A, U T, G ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) બે નબળા હાઈડ્રોજન બંધથી જોડાતી સાચી જોડ કઈ છે ? T, A A, T A, T અને T, A બંને C, G T, A A, T A, T અને T, A બંને C, G ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) DNA ના બંધારણ માટે સાચું શું છે ? A = G અને T=C A = C અને T = G આપેલ તમામ A = T અને C =G A = G અને T=C A = C અને T = G આપેલ તમામ A = T અને C =G ANSWER DOWNLOAD GUJARATI MCQ APP