બાયોલોજી (Biology) સજીવોને જૈવિક કાર્યો કરવા માટે શું જરૂરી છે ? ઊર્જાના રૂપાંતરણો મુક્ત ઊર્જા ઉર્જા ખોરાક ઊર્જાના રૂપાંતરણો મુક્ત ઊર્જા ઉર્જા ખોરાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સજીવોમાં વિવિધ પ્રકારની જૈવરાસાયણિક ક્રિયાઓ ક્યાં ચાલતી જોવા મળે છે ? કોષમાં મગજમાં રુધિરરસમાં કોષરસમાં કોષમાં મગજમાં રુધિરરસમાં કોષરસમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સજીવના કોષોમાં થતી જૈવરાસાયણિક ક્રિયાઓને સંયુક્ત રીતે કયા નામથી ઓળખવામાં આવે છે ? વિકાસ વિભેદન વૃદ્ધિ ચયાપચય વિકાસ વિભેદન વૃદ્ધિ ચયાપચય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ચયાપચય ક્રિયામાં ચય ક્રિયા એટલે શું ? વિઘટનાત્મક પ્રક્રિયા વિકાસાત્મક પ્રક્રિયા વિભેદિત પ્રક્રિયા સર્જનાત્મક પ્રક્રિયા વિઘટનાત્મક પ્રક્રિયા વિકાસાત્મક પ્રક્રિયા વિભેદિત પ્રક્રિયા સર્જનાત્મક પ્રક્રિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ચયાપચય ક્રિયામાં અપચય ક્રિયા એટલે શું ? વિઘટનાત્મક પ્રક્રિયા વિભેદિત પ્રક્રિયા વિકાસાત્મક પ્રક્રિયા સજૅનાત્મક પ્રક્રિયા વિઘટનાત્મક પ્રક્રિયા વિભેદિત પ્રક્રિયા વિકાસાત્મક પ્રક્રિયા સજૅનાત્મક પ્રક્રિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP