બાયોલોજી (Biology) બહુકોષીય સજીવો કઈ ક્રિયા દ્વારા દેહના કદમાં વધારો થાય છે ? કોષ-વિભાજન કોષ-વિઘટન કોષ-વિભેદન કોષવૃદ્ધિ કોષ-વિભાજન કોષ-વિઘટન કોષ-વિભેદન કોષવૃદ્ધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એક કોષી સજીવોમાં કોષ-વિભાજન દ્વારા શું થાય છે ? સજીવની સંખ્યામાં વૃદ્ધિ સજીવની વૃદ્ધિ સજીવના કદમાં વૃદ્ધિ સજીવમાં કંઈ ખાસ ફેર પડતો નથી. સજીવની સંખ્યામાં વૃદ્ધિ સજીવની વૃદ્ધિ સજીવના કદમાં વૃદ્ધિ સજીવમાં કંઈ ખાસ ફેર પડતો નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા સજીવોમાં વૃદ્ધિ જીવનપર્યંત થતી રહે છે ? પ્રજીવ સછિદ્ર મેરુદંડી વનસ્પતિઓ પ્રજીવ સછિદ્ર મેરુદંડી વનસ્પતિઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એક જાતિના સજીવો પરસ્પર સમાગમ કરી કઈ ઘટનાથી ફલિતાંડ બને છે ? ફલન વિઘટન વિકાસ વિભેદન ફલન વિઘટન વિકાસ વિભેદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ગર્ભીયકોષો તેનાં વિશિષ્ટ કાર્યોને અનુલક્ષીને પરિવર્તન થાય તેને શું કહે છે ? વિઘટન વિકાસ ફલન વિભેદન વિઘટન વિકાસ ફલન વિભેદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP