બાયોલોજી (Biology) વુલ્ફિયા ગ્લોબોઝા કેટલા મિમી કદ દર્શાવે છે ? 2-5 મિમી 5-10 મિમી 3-4 મિમી 1-2 મિમી 2-5 મિમી 5-10 મિમી 3-4 મિમી 1-2 મિમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) રામબાણમાં પુષ્પવિન્યાસની ઊંચાઈ કેટલી હોય છે ? 8 મીટર આશરે 6 મીટર 5 મીટર 4 મીટર 8 મીટર આશરે 6 મીટર 5 મીટર 4 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) રેફલેસિયા આર્નોલ્ડીનું વજન આશરે કેટલા કિગ્રાનું છે ? 6 7 5 8 6 7 5 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આવૃત બીજધારી વનસ્પતિમાં પરાગનયન કોના દ્વારા થાય છે ? પક્ષીઓ આપેલ તમામ પવન કીટકો પક્ષીઓ આપેલ તમામ પવન કીટકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વિશ્વના મોટા ભાગના પ્રચલિત વનસ્પતિ સંગ્રહાલયોમાં કયા વૈજ્ઞાનિકની વર્ગીકરણ પદ્ધતિનો ઉપયોગ થાય છે ? આઈકલર લિનિયસ બેન્થામ અને હુકર આર. એચ. વ્હીટેકર આઈકલર લિનિયસ બેન્થામ અને હુકર આર. એચ. વ્હીટેકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP