કમ્પ્યુટર (Computer) કી–બોર્ડની પ્રથમ લાઈનમાં ડાબી બાજુથી જમણી બાજુની કીનો ક્રમ કયો હોય છે ? QWERT ASDFG POIUY ZXCV QWERT ASDFG POIUY ZXCV ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) આંતરરાષ્ટ્રીય અવકાશમથક ઉપર નવુ શરૂ કરાયેલુ સુપર કમ્પ્યૂટર (સ્પેસબોર્ન કમ્પ્યૂટર) ___ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. હેવલેટ પેકાર્ડ (hp) એપલ Xin-pixn IBM હેવલેટ પેકાર્ડ (hp) એપલ Xin-pixn IBM ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) માઉસની ક્લિક બદલવા માટે કયા વિકલ્પમાં જવું પડે ? વિન્ડોઝ ફોન્ટ કંટ્રોલ પેનલ ફાઈલ વિન્ડોઝ ફોન્ટ કંટ્રોલ પેનલ ફાઈલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) હાર્ડ ડિસ્કમાં રહેલા અવ્યવસ્થિત ડેટાને યોગ્ય રીતે ગોઠવવા નીચેનામાંથી કયા ટુલનો ઉપયોગ થાય છે ? Restore Sorting Defragment Backup Restore Sorting Defragment Backup ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) નીચેનામાંથી કયું કમ્પ્યૂટરનું ઈનપુટ ડિવાઈસ નથી ? માઈક્રોફોન કી બોર્ડ મોનિટર જોયસ્ટીક માઈક્રોફોન કી બોર્ડ મોનિટર જોયસ્ટીક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP