ભારતનું બંધારણ (Constitution Of India) લક્ષદ્વીપ કઈ હાઇકોર્ટના કાર્યક્ષેત્રમાં આવે છે ? મુંબઈ મદ્રાસ દિલ્હી કેરળ મુંબઈ મદ્રાસ દિલ્હી કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાની રચનામાં કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓની સંખ્યા ___ થી વધુ ન હોવી જોઈએ. 16 18 10 20 16 18 10 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય જાહેર સેવા આયોગના સભ્યને તેઓના પદ પરથી દૂર કરવાની સત્તા ભારતના સંવિધાન હેઠળ કોને છે? સુપ્રીમ કોર્ટ વડાપ્રધાન રાજ્યપાલ રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટ વડાપ્રધાન રાજ્યપાલ રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત વિસ્તારમાં અનુસૂચિત આદિજાતિઓના સભ્યોની જમીનની તબદીલી વિશેની જોગવાઈ ભારતના સંવિધાનમાં કઈ અનુસૂચિમાં આપવામાં આવેલ છે ? ચોથી પાંચમી ત્રીજી પહેલી ચોથી પાંચમી ત્રીજી પહેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનની જોગવાઈ હેઠળ એટર્ની જનરલનું મહેનતાણું નકકી કરવાની સત્તા કોની છે ? ઉચ્ચતમ ન્યાયાલય રાષ્ટ્રપતિ ભારત સરકારનું વિધિ અને ન્યાય મંત્રાલય વડાપ્રધાન ઉચ્ચતમ ન્યાયાલય રાષ્ટ્રપતિ ભારત સરકારનું વિધિ અને ન્યાય મંત્રાલય વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP