ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રીય સતર્કતા આયોગની રચના કઈ સમિતિની ભલામણથી કરવામાં આવી હતી ? તેજબહાદુર સપ્રુ સમિતિ કે.સંથાનલ સમિતિ મંડલ સમિતિ સ્વર્ણસિંહ સમિતિ તેજબહાદુર સપ્રુ સમિતિ કે.સંથાનલ સમિતિ મંડલ સમિતિ સ્વર્ણસિંહ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાનના આધારે ભેદભાવો પર પ્રતિબંધ, બંધારણના કયા અનુચ્છેદમાં વર્ણવેલ છે ? અનુચ્છેદ 15 અનુચ્છેદ 16 અનુચ્છેદ 14 અનુચ્છેદ 17 અનુચ્છેદ 15 અનુચ્છેદ 16 અનુચ્છેદ 14 અનુચ્છેદ 17 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈપણ રાજ્યમાં બંધારણીય તંત્રની નિષ્ફળતાના કેસમાં સંઘીય કેબિનેટનું લખાણ મળ્યા પછી રાષ્ટ્રપતિ તે રાજ્યમાં સંવિધાનના કયા અનુચ્છેદની જોગવાઈ હેઠળ રાષ્ટ્રપતિ શાસન લાદી શકે છે ? 360 356 354 359 360 356 354 359 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રીય સતર્કતા આયોગમાં મુખ્ય સતર્કતા આયુક્ત અને અન્ય સતર્કતા આયુક્તની નિમણૂક નિયત કરાયેલ સમિતિની ભલામણનો આધાર કોના દ્વારા અપાય છે ? રાષ્ટ્રપતિ દ્વારા વડાપ્રધાન દ્વારા કેન્દ્રીય કેબિનેટ સચિવ દ્વારા કેન્દ્રીય ગૃહ સચિવ દ્વારા રાષ્ટ્રપતિ દ્વારા વડાપ્રધાન દ્વારા કેન્દ્રીય કેબિનેટ સચિવ દ્વારા કેન્દ્રીય ગૃહ સચિવ દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકપાલ અધિનિયમ હેઠળ અધ્યક્ષ ઉપરાંત વધુમાં વધુ કેટલા સભ્યો રાખવાની જોગવાઈ છે ? 6 8 4 5 6 8 4 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP