ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આયોગને કયા સંવિધાનિક સુધારાથી રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ તથા રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગમાં વિભાજીત કરવામાં આવેલ છે ?

85મા
88મા
87મા
89મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય વિધાનસભાનું સત્ર ચાલુ ન હોય ત્યારે અથવા જ્યાં રાજ્યમાં વિધાન પરિષદ હોય ત્યાં વિધાનમંડળના બંને ગૃહોનું સત્ર ચાલું ન હોય ત્યારે સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળની જોગવાઈ અનુસાર રાજ્યપાલ વટહુકમ બહાર પાડી શકે છે ?

અનુચ્છેદ - 214
અનુચ્છેદ - 213
અનુચ્છેદ - 202
અનુચ્છેદ - 168

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષની નિમણુંક કોણ કરે છે ?

વડાપ્રધાન
રાષ્ટ્રપતિ
રાજ્યસભાના અધ્યક્ષ
લોકસભાના અધ્યક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંવિધાનમાં બંધારણીય સુધારા કરવા અંગેની પ્રક્રિયા બાબતે કયા અનુચ્છેદમાં જોગવાઈ કરવામાં આવેલી છે ?

અનુચ્છેદ - 268
અનુચ્છેદ - 262
અનુચ્છેદ - 162
અનુચ્છેદ - 368

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP