સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કઈ ધાતુઓને કેરોસીનમાં રાખવામાં આવે છે ? Ca,Mg Ab,Au Hg,Ag Na,K Ca,Mg Ab,Au Hg,Ag Na,K ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગેલ્વેનાઈઝ્ડ આયર્નમાં લોખંડની સપાટી પર કઈ ધાતુનું પડ ચઢાવવામાં આવે છે ? ઝીંક ચાંદી સોડિયમ મરક્યુરી ઝીંક ચાંદી સોડિયમ મરક્યુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પુષ્પનો કયો ભાગ પરિપક્વ બની ફળમાં રૂપાંતર પામે છે ? બીજાશય માદાજનન કોષ સ્ત્રીકેસર બીજાંડ બીજાશય માદાજનન કોષ સ્ત્રીકેસર બીજાંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જલીય દ્રાવણની ચોક્કસ pH શેનાથી માપી શકાય ? pH મીટર pH પેપર સાર્વત્રિક સૂચક લિટમસ પેપર pH મીટર pH પેપર સાર્વત્રિક સૂચક લિટમસ પેપર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રિકટર સ્કેલ શેના માટે વપરાય છે ? પાણીના પ્રવાહનો વેગ માપવા ધરતીકંપની તીવ્રતા માપવા શ્રીમંતતા માપવા હવામાં ભેજનું પ્રમાણ માપવા પાણીના પ્રવાહનો વેગ માપવા ધરતીકંપની તીવ્રતા માપવા શ્રીમંતતા માપવા હવામાં ભેજનું પ્રમાણ માપવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP