સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યમંડળનો સૌથી નાનો ગ્રહ કયો છે ? બુધ નેપ્ચ્યુન મંગળ પ્લુટો બુધ નેપ્ચ્યુન મંગળ પ્લુટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બદલાતા પર્યાવરણ સાથે પોતાનામાં જરૂરી ફેરફારો કરી સફળતાપૂર્વક જીવન જીવવાની સજીવોની ક્ષમતાને શું કહે છે ? અનુકૂલન અવલંબન સહજીવન સ્વાવલંબન અનુકૂલન અવલંબન સહજીવન સ્વાવલંબન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જળઘોડો કયા વર્ગનું પ્રાણી છે ? મત્સ્ય ઉભયજીવી સસ્તન વિહગ મત્સ્ય ઉભયજીવી સસ્તન વિહગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કઈ વનસ્પતિના પાન બીડી બનાવવામાં વપરાય છે ? ખાખરો ટીમરુ કદમ્બ ચારોલી ખાખરો ટીમરુ કદમ્બ ચારોલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કઈ ધાતુ પાણીમાં નાખતાં સળગી ઉઠે છે ? પ્લેટિનમ ટિટેનિયમ સોડિયમ સીસું પ્લેટિનમ ટિટેનિયમ સોડિયમ સીસું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP