સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે દર્શાવેલ રોગો પૈકી એવો કયો રોગ છે, જે બેક્ટેરિયાથી પેદા થાય છે ? ઈંફ્લુએન્ઝા હિપેટાઈટીસ અછબડા પ્લેગ ઈંફ્લુએન્ઝા હિપેટાઈટીસ અછબડા પ્લેગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કપડા પર પડેલ શાહીના ડાઘ દૂર કરવા માટે નીચે પૈકી કોનો ઉપયોગ થાય છે ? એસિટીક એસિડ નાઈટ્રિક એસિડ ઓકઝેલિક એસિડ સાઈટ્રિક એસિડ એસિટીક એસિડ નાઈટ્રિક એસિડ ઓકઝેલિક એસિડ સાઈટ્રિક એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ક્લોરોફોર્મના શોધક વૈજ્ઞાનિક જેમ્સ સિમસન કયા દેશમાં હતા ? જાપાન જર્મની બ્રિટન ફ્રાન્ચ જાપાન જર્મની બ્રિટન ફ્રાન્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સોલરપેનલની બનાવટમાં મુખ્ય ઘટક નીચેના પૈકી કયું છે ? ઝીરકોનીયમ ટંગસ્ટન સીલીકોન એલ્યુમિનિયમ ઝીરકોનીયમ ટંગસ્ટન સીલીકોન એલ્યુમિનિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાળને બ્લીચ કરવા માટે કયું રસાયણ (કેમીકલ) ઉપયોગમાં લેવાય છે ? હાઈડ્રોજન પેરોક્સાઈડ હાઈડ્રોજન સલ્ફાઈડ હાઈડ્રોજન નાઈટ્રોઈડ હાઈડ્રોજન એક્સાઈડ હાઈડ્રોજન પેરોક્સાઈડ હાઈડ્રોજન સલ્ફાઈડ હાઈડ્રોજન નાઈટ્રોઈડ હાઈડ્રોજન એક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP