સામાન્ય વિજ્ઞાન (General Science) થર્મલ પાવર સ્ટેશનમાં ઉર્જા ઉત્પન્ન કરવા માટે કઈ ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે છે ? જળ ઊર્જા ઊષ્મા ઊર્જા ભૂતાપીય ઊર્જા પવન ઊર્જા જળ ઊર્જા ઊષ્મા ઊર્જા ભૂતાપીય ઊર્જા પવન ઊર્જા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કઈ વનસ્પતિ તંતુમૂળ ધરાવે છે ? મકાઈનો છોડ બારમાસીનો છોડ ગુલાબનો છોડ મોગરાનો છોડ મકાઈનો છોડ બારમાસીનો છોડ ગુલાબનો છોડ મોગરાનો છોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'હું માત્ર પ્રાણી કોષમાં જ જોવા મળુ છું' મને ઓળખી બતાવો. હરિતકણ રિબોઝોમ તારાકેન્દ્ર કણાભસૂત્ર હરિતકણ રિબોઝોમ તારાકેન્દ્ર કણાભસૂત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું પ્રાણી ખેચર છે ? બળદ ઊંટ કબુતર વ્હેલ બળદ ઊંટ કબુતર વ્હેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી ક્યાં ખોરાકનો સંગ્રહ કરતાં ભૂમિગત પ્રકાંડ છે ? વડની વડવાઈ શકરીયા મૂળા આદુ વડની વડવાઈ શકરીયા મૂળા આદુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP