સામાન્ય વિજ્ઞાન (General Science) પુષ્પમાં વજ્રચક્રની ઉપર આવેલી રંગીન પાંદડીઓને શું કહેવામાં આવે છે ? દલચક્ર વજ્રચક્ર પુંકેસરચક્ર પુષ્પાસન દલચક્ર વજ્રચક્ર પુંકેસરચક્ર પુષ્પાસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના કયા અવયવોનું જોડકું પાચનક્રિયામાં મદદરૂપ છે ? મૂત્રપિંડ અને ચામડી ફેફસા અને ઉદરપટલ સ્વાદુપિંડ અને યકૃત હૃદય અને રક્તવાહિનીઓ મૂત્રપિંડ અને ચામડી ફેફસા અને ઉદરપટલ સ્વાદુપિંડ અને યકૃત હૃદય અને રક્તવાહિનીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બરફની ઘનતા કેટલા ગ્રામ / ઘનસેમી છે ? 0.72 7.8 1.03 0.9167 0.72 7.8 1.03 0.9167 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયો પદાર્થ ક્ષાર છે ? ખાવાનો સોડા હાઇડ્રોક્લોરિક એસિડ ચૂનાનું પાણી કોસ્ટિક સોડા ખાવાનો સોડા હાઇડ્રોક્લોરિક એસિડ ચૂનાનું પાણી કોસ્ટિક સોડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ___ એ આંખની અંદરના ભાગમાં આવેલ પ્રકાશ સંવેદી કોષો ધરાવતું સંવેદનશીલ અંગ છે ? કીકી કનિનીકા નેત્રપટલ નેત્રમણી કીકી કનિનીકા નેત્રપટલ નેત્રમણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP