સામાન્ય વિજ્ઞાન (General Science) પોટેશિયમ પરમેગેનેટનું વિઘટન કરતા કયો વાયુ મુક્ત થાય છે ? O2 આપેલ પૈકી એક પણ નહીં K2MnO4 MnO2 O2 આપેલ પૈકી એક પણ નહીં K2MnO4 MnO2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી ઊર્ધ્વપાતી પદાર્થ ઓળખો. આપેલ તમામ કપૂર નવસાર આયોડિન આપેલ તમામ કપૂર નવસાર આયોડિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) NaClને ઘરેલું સામાન્ય વપરાશમાં કયા પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે ? મીઠું ધોવાનો સોડા સરકો ખાવાનો સોડા મીઠું ધોવાનો સોડા સરકો ખાવાનો સોડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચુનાના નીતર્યા પાણીને દૂધિયા બનાવતા વાયુનું વાતાવરણમાં પ્રમાણ જણાવો. 21% 0.04% 0.01% 78% 21% 0.04% 0.01% 78% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અણુઓ પોતાનું સ્થાન છોડ્યા સિવાય ઉષ્માનું એક છેડાથી બીજા છેડા સુધી સ્થાનાંતર કરે છે, ઉષ્મા સંચરણની આ રીતને શું કહે છે ? ઉષ્મા નિર્ગમન ઉષ્મા નયન ઉષ્મા વિકિરણ ઉષ્માવહન ઉષ્મા નિર્ગમન ઉષ્મા નયન ઉષ્મા વિકિરણ ઉષ્માવહન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP