ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં વસ્તીની ગીચતા (પ્રતિ ચો. કિ.મી.) નીચે દર્શાવેલ રાજ્ય પૈકી કયા રાજ્યમાં સૌથી વધારે છે ? મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ બિહાર કલકત્તા મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ બિહાર કલકત્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભોપાલ ગેસ કાંડમાં કયા વાયુનું ગળતર થયેલ હતું ? મિથેન મીક સલ્ફર ડાયોક્સાઈડ ઓઝોન મિથેન મીક સલ્ફર ડાયોક્સાઈડ ઓઝોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ક્ષેત્રફળની દ્રષ્ટીએ દુનિયામાં ભારતનો ક્રમ ___ છે. આઠમો છઠ્ઠો સાતમો પાંચમો આઠમો છઠ્ઠો સાતમો પાંચમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતનો પ્રમાણ સમય એટલે ___ 82.5° પશ્ચિમ રેખાંશ 82.5° પૂર્વ રેખાંશ 83.5° પશ્ચિમ રેખાંશ 83.5° પૂર્વ રેખાંશ 82.5° પશ્ચિમ રેખાંશ 82.5° પૂર્વ રેખાંશ 83.5° પશ્ચિમ રેખાંશ 83.5° પૂર્વ રેખાંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) હિમાલય કેવા પ્રકારનો પર્વત છે ? ખંડ પર્વત જ્વાળામુખી પર્વત ગેડ પર્વત અવશિષ્ટ પર્વત ખંડ પર્વત જ્વાળામુખી પર્વત ગેડ પર્વત અવશિષ્ટ પર્વત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP