ભારતની ભૂગોળ (Geography of India) કયા પાકની ખેતીને 'પાવડા ખેતી' (Hoe Culture) કહેવાય ? શણ મકાઈ ચોખા જુવાર શણ મકાઈ ચોખા જુવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) વર્ષ 2011ની વસ્તીગણતરી મુજબ ભારતમાં પુરુષોનો સાક્ષરતાદર કેટલો છે ? 84.86% 80.84% 82.14% 81.16% 84.86% 80.84% 82.14% 81.16% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કઈ નદી પર યોંગ બંધનું નિર્માણ થયું છે ? રાવી બિયાસ સતલુજ ચિનાબ રાવી બિયાસ સતલુજ ચિનાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ઉત્તરભારતના એક રાજ્યમાં આવેલ સોપોર ઘાટી વિશ્વભરમાં શાના માટે પ્રખ્યાત છે ? કેસર અખરોટ એક પણ નહીં જરદાલુ કેસર અખરોટ એક પણ નહીં જરદાલુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) 'બોમ્બે હાઈ' એ ખનિજતેલનું ઉત્પાદન ક્યારે શરૂ કર્યું ? ઈ.સ. 1972 ઈ.સ. 1973 ઈ.સ. 1970 ઈ.સ. 1971 ઈ.સ. 1972 ઈ.સ. 1973 ઈ.સ. 1970 ઈ.સ. 1971 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP