સામાન્ય જ્ઞાન (GK) નીચેના વિધાનો પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે તે જણાવો. CVC માત્ર સંસદને જવાબદાર હોય છે અને તે પોતાનો અહેવાલ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને સોંપે છે. કેન્દ્રીય સતર્કતા આયોગ (CVC)ની સ્થાપના કે. સંથાનમની અધ્યક્ષતાવાળી ભ્રષ્ટાચાર નિવારણ સમિતિની ભલામણના આધારે કરવામાં આવી હતી. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં CVC માત્ર સંસદને જવાબદાર હોય છે અને તે પોતાનો અહેવાલ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને સોંપે છે. કેન્દ્રીય સતર્કતા આયોગ (CVC)ની સ્થાપના કે. સંથાનમની અધ્યક્ષતાવાળી ભ્રષ્ટાચાર નિવારણ સમિતિની ભલામણના આધારે કરવામાં આવી હતી. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જાપાનનું બીજુ નામ શું છે ? નિપોન ઘાના બર્મા ફોરમાસા નિપોન ઘાના બર્મા ફોરમાસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સોના કે રૂપાના તારનો ઉપયોગ જે વસ્ત્ર બનાવવામાં થતો હોય તેને કયા નામે ઓળખવામાં આવે છે ? લોબડી પુખ્યાગર રત્નકુંબલ તારૂતા લોબડી પુખ્યાગર રત્નકુંબલ તારૂતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચે આપેલા વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન /વિધાનો પસંદ કરો. આપેલ બંને NATO નું વડુમથક બ્રસેલ્સમાં આવેલું છે. આપેલ પૈકી એક પણ નહીં નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO)ની સ્થાપના 4 એપ્રિલ, 1949ના રોજ થઈ હતી. આપેલ બંને NATO નું વડુમથક બ્રસેલ્સમાં આવેલું છે. આપેલ પૈકી એક પણ નહીં નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO)ની સ્થાપના 4 એપ્રિલ, 1949ના રોજ થઈ હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રોજગાર કચેરીમાં નામ-નોંધણી કરાવવાની વધુમાં વધુ ઉંમર કેટલી (ઉપલી વયમર્યાદા) હોવી જોઈએ ? 58 વર્ષ 45 વર્ષ ઉપલી વયમર્યાદા નક્કી થયેલ નથી. 28 વર્ષ 58 વર્ષ 45 વર્ષ ઉપલી વયમર્યાદા નક્કી થયેલ નથી. 28 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP