GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
મૌર્ય સામ્રાજ્યની પડતી પછી ભારતમાં નીચેના પૈકી કઈ વિદેશી સત્તાઓ પ્રવર્તતી હતી ?
i. યવનો
ii. શકો
iii. કુષાણો

ફક્ત ii અને iii
ફક્ત i અને iii
i, ii અને iii
ફક્ત i અને ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ગુજરાતમાં ગુપ્ત સમ્રાટોનું આધિપત્ય ___ ના સમય સુધી ચાલુ રહ્યું.

સ્કંદગુપ્ત વિક્રમાદિત્ય
ચંદ્રગુપ્ત બીજો
કુમારગુપ્ત
સમુદ્રગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ગુજરાતના મોટા ભાગ પર શાસન કરતા વલભીના મૈત્રકોનું રાજ્ય સિંધના આરબોના હુમલાને લઈને તૂટી પડ્યા બાદ ગુજરાતમાં ઉત્તરના ___ અને દક્ષિણના ___ ની સત્તા પ્રવર્તી‌.

ચાલુક્ય, સાતવાહન
રાષ્ટ્રકૂટો, પ્રતીહારો
સાતવાહન, ચાલુક્ય
પ્રતીહારો, રાષ્ટ્રકૂટો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
અરવલ્લી જિલ્લાના શામળાજી ગામમાં “હરિશચંદ્રની ચોરી’’ના નામે ઓળખાતા તોરણ પાસે આવેલા પ્રાચિન મંદિરમાં ___ શૈલીના શિખર સ્વરૂપનો વિકાસ જોવા મળે છે.
i. દ્રવિડ
ii. નાગર

i અને ii બંને
i અને ii પૈકી કોઈ નહીં
ફક્ત ii
ફક્ત i

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP