GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાને ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? મોરબી અમદાવાદ બોટાદ ભાવનગર મોરબી અમદાવાદ બોટાદ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 મૂડી અંદાજપત્રની વિવિધ પદ્ધતિઓ પૈકી પ્રોજેક્ટમાં જે મૂડીરોકાણ કરવામાં આવે તે મૂડીરોકાણ પ્રોજેક્ટમાંથી મળતા વળતર સ્વરૂપે કેટલા સમયમાં પરત મેળવી શકાશે તે માટે નીચેના પૈકી કઈ પદ્ધતિ યોગ્ય છે ? ચોખ્ખું વર્તમાન મૂલ્ય સરેરાશ વળતરના દરની પદ્ધતિ પરત-આપ પદ્ધતિ નફાકારકતાનો આંક ચોખ્ખું વર્તમાન મૂલ્ય સરેરાશ વળતરના દરની પદ્ધતિ પરત-આપ પદ્ધતિ નફાકારકતાનો આંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 શંકુના પાયાની ત્રિજ્યા 7 સે.મી. અને ઊંચાઇ 9 સે.મી. છે. તો શંકુનું ઘનફળ શોધો. 762 ઘન સે.મી. 628 ઘન સે.મી. 462 ઘન સે.મી. 790 ઘન સે.મી. 762 ઘન સે.મી. 628 ઘન સે.મી. 462 ઘન સે.મી. 790 ઘન સે.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ગ્રાહક સંબંધોના સંચાલન કાર્યક્રમના મુખ્ય કેટલા ઘટકો છે ? બે ત્રણ ચાર છ બે ત્રણ ચાર છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.નાગરવેલીના જેવી નાજુકડી નાર વાંકી વાંકો એનો અંબોડો ને વાંકાં એનાં વેણ છે મનહર હરિગીત અનુષ્ટુપ સવૈયા મનહર હરિગીત અનુષ્ટુપ સવૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP