GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નીચે આપેલા વિકલ્પોમાં ક્યો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. કોવિદ વેશ્યા પંડિત વિદ્વાન કોવિદ વેશ્યા પંડિત વિદ્વાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 સામાન્ય રીતે ચાલુ ગુણોત્તરના કયા પ્રમાણને આદર્શ / સંતોષકારક માનવામાં આવે છે ? 3:1 0.5:1 1:1 2:1 3:1 0.5:1 1:1 2:1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણને લગતી બાબતો સંદર્ભે શ્રી નરેન્દ્રભાઈ મોદી લિખિત પુસ્તકનું નામ આપો. એક્શન ફોર ગ્લોબલ વોર્મિંગ ધ એક્શન ઓન એન્વાયરમેન્ટ ધ કન્વીનીઅન્ટ એક્શન ધ કન્વીનીઅન્ટ એન્વાયરમેન્ટ એક્શન ફોર ગ્લોબલ વોર્મિંગ ધ એક્શન ઓન એન્વાયરમેન્ટ ધ કન્વીનીઅન્ટ એક્શન ધ કન્વીનીઅન્ટ એન્વાયરમેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 limn→∞[1/x - 1/(ex-1)]= ___ Zero 1 ના મેળવી શકાય 1/2 Zero 1 ના મેળવી શકાય 1/2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 36 કિમી/કલાક અને 45 કિમી/કલાકની ઝડપે બે ટ્રેન સામ-સામેથી આવે છે. ધીમી ટ્રેનમાં બેઠેલી વ્યક્તિ ઝડપી ટ્રેનને 8 સેકન્ડમાં પસાર કરે છે. તો ઝડપી ટ્રેનની લંબાઈ શોધો. 180 મીટર 100 મીટર 80 મીટર 120 મીટર 180 મીટર 100 મીટર 80 મીટર 120 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP