ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શામળ કહે બીજા બાપડા, પ્હાણ સરીખા પારખ્યા. - આ પંક્તિનો અલંકાર છે ? રૂપક ઉપમા અતિશયોક્તિ ઉત્પ્રેક્ષા રૂપક ઉપમા અતિશયોક્તિ ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પંડની પેટીમાં પારસ છે પડ્યો. - આ કયો અલંકાર છે ? અનન્વય રૂપક શબ્દાનુપ્રાસ ઉપમા અનન્વય રૂપક શબ્દાનુપ્રાસ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હૈયુ જાણે હિમાલય - આ પંક્તિનો અલંકાર ઓળખાવો. શ્લેષ યમક ઉત્પ્રેક્ષા શબ્દાનુપ્રાસ શ્લેષ યમક ઉત્પ્રેક્ષા શબ્દાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગંગાના નીર તો વધે-ઘટે રે લોલ સરખો એ પ્રેમનો પ્રવાહ રે. - આ પંક્તિનો અલંકાર જણાવો. અનન્વય શબ્દાનુપ્રાસ રૂપક વ્યતિરેક અનન્વય શબ્દાનુપ્રાસ રૂપક વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બાપ એટલે બાપ - આ પંક્તિનો અલંકાર જણાવો. રૂપક અનન્વય આંતરપ્રાસ શબ્દાનુપ્રાસ રૂપક અનન્વય આંતરપ્રાસ શબ્દાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP