ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભટ્ટનું ભોપાળું નાટકના રચયિતા કોણ છે ? દલપતરામ પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી નવલરામ દલપતરામ પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી નવલરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી બાળસાહિત્ય સાથે જોડાયેલા મહિલા કોણ છે ? ઊર્મિ પરીખ અંજલિ મેઢ વર્ષાદાસ ઈલા પાઠક ઊર્મિ પરીખ અંજલિ મેઢ વર્ષાદાસ ઈલા પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે ? દલપતરામ પુરસ્કાર ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર જયશંકર સુંદરી પુરસ્કાર નરસિંહ મહેતા પુરસ્કાર દલપતરામ પુરસ્કાર ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર જયશંકર સુંદરી પુરસ્કાર નરસિંહ મહેતા પુરસ્કાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જંગલબુકના લેખક નીચેનામાંથી કોણ છે ? ગિજુભાઈ બધેકા રુડયાર્ડ કિપ્લિંગ મોગલી જીમ કાર્બોટ ગિજુભાઈ બધેકા રુડયાર્ડ કિપ્લિંગ મોગલી જીમ કાર્બોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું પુસ્તક શ્રી હસુ યાજ્ઞિકનું નથી ? બત્રીસ લક્ષણો ખજુરો ખારોપાટ અગ્નિકુંડ બત્રીસ લક્ષણો ખજુરો ખારોપાટ અગ્નિકુંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP