ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સંઘર્ષકાળમાં ગુજરાત' પુસ્તક કઈ ઘટનાના આધારે લખાયેલ છે ? કટોકટી 1975 ભૂકંપ 2001 આયોધ્યા આંદોલન મોગલ આક્રમણ કટોકટી 1975 ભૂકંપ 2001 આયોધ્યા આંદોલન મોગલ આક્રમણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "કૈવલ્ય ગીતા" ના સર્જકનું નામ જણાવો. મીરાં અખો નરસિંહ મહેતા પ્રેમાનંદ મીરાં અખો નરસિંહ મહેતા પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય' માટે આ ગાળો કયો સમય સૂચવે છે ? અગિયારમી સદીથી પંદરમી સદી બારમી સદીથી પંદરમી સદી સોળમી સદીથી અઢારમી સદી પંદરમી સદીથી સત્તરમી સદી અગિયારમી સદીથી પંદરમી સદી બારમી સદીથી પંદરમી સદી સોળમી સદીથી અઢારમી સદી પંદરમી સદીથી સત્તરમી સદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કયું માસિક બહાર પાડવામાં આવે છે ? ભાષા વૈભવ શબ્દ સૃષ્ટિ પરબ સાહિત્ય સૃષ્ટિ ભાષા વૈભવ શબ્દ સૃષ્ટિ પરબ સાહિત્ય સૃષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "હિમાલયનો પ્રવાસ" કોના દ્વારા લખાયેલો છે ? કાકા કાલેલકર સ્વામી સચ્ચિદાનંદજી તેનસિંગ ગુણવંત શાહ કાકા કાલેલકર સ્વામી સચ્ચિદાનંદજી તેનસિંગ ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP