ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભારતીય વિદ્યાભવનની સ્થાપના કોણે કરી હતી ? ગાંધીજી ઝવેરચંદ મેઘાણી કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોશી ગાંધીજી ઝવેરચંદ મેઘાણી કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વૈતાળ પચ્ચીસી' પુસ્તકના લેખક કોણ છે ? ભોજા ભગત અખો પ્રેમાનંદ શામળ ભટ્ટ ભોજા ભગત અખો પ્રેમાનંદ શામળ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય પરિષદ કયું સામાયિક પ્રગટ કરે છે ? પરબ બુદ્ધિપ્રકાશ અભિયાન નિરીક્ષક પરબ બુદ્ધિપ્રકાશ અભિયાન નિરીક્ષક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' કોની કૃતિ છે ? નરહરિ પરીખ ચુનીલાલ મડિયા નારાયણ દેસાઈ ઝવેરચંદ મેઘાણી નરહરિ પરીખ ચુનીલાલ મડિયા નારાયણ દેસાઈ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કોનું તખલ્લુસ 'ઈર્શાદ' છે ? ચિનુ મોદી ભોળાભાઈ પટેલ વિનોદ ભટ્ટ રઘુવીર ચૌધરી ચિનુ મોદી ભોળાભાઈ પટેલ વિનોદ ભટ્ટ રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP