ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયા પુસ્તકના લેખક કિશનસિંહ ચાવડા છે ? હિમાલયની પદયાત્રા દક્ષિણાયન હિમાલયની યાત્રા પૂર્વોત્તર હિમાલયની પદયાત્રા દક્ષિણાયન હિમાલયની યાત્રા પૂર્વોત્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રાજીવ પટેલના કાવ્યસંગ્રહનું નામ શું છે ? પ્રસૂન ગાતાં ઝરણાં ગોરજ અંગત પ્રસૂન ગાતાં ઝરણાં ગોરજ અંગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલ તખલ્લુસ પૈકી કયું તખલ્લુસ શ્રી બંસીધર શુક્લનું નથી ? હરિહર શુક્લ ઘનશ્યામ ફ્રેન્ક વ્હાઈટ ચંદ્રગુપ્ત હરિહર શુક્લ ઘનશ્યામ ફ્રેન્ક વ્હાઈટ ચંદ્રગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી ચંદ્રકાન્ત મહેતાનું તખલ્લુસ કયું છે ? શશિન વાસુકિ ઉશનસ્ પુનર્વસુ શશિન વાસુકિ ઉશનસ્ પુનર્વસુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સાપના ભારા' કૃતિનું સ્વરૂપ જણાવો. નવલિકા એકાંકી નાટક નવલકથા નવલિકા એકાંકી નાટક નવલકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP