ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યની રચના અને તેના પ્રકાર જોડકા સ્વરૂપે દર્શાવેલ છે, તેમાં કયો વિકલ્પ સાચો નથી ? નરસિંહ-મીરાંના પદો - ઊર્મિકાવ્યો કુંવરબાઈનું મામેરું - આખ્યાન ભણકાર - ખંડકાવ્ય કરણઘેલો - નવલકથા નરસિંહ-મીરાંના પદો - ઊર્મિકાવ્યો કુંવરબાઈનું મામેરું - આખ્યાન ભણકાર - ખંડકાવ્ય કરણઘેલો - નવલકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભોળી રે ભરવાડણ ___' પદના રચયિતા કોણ છે ? મીરાંબાઈ પ્રેમાનંદ નરસિંહ મહેતા દયારામ મીરાંબાઈ પ્રેમાનંદ નરસિંહ મહેતા દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લાડુનું જમણ' વાર્તાના લેખક કોણ છે ? પન્નાલાલ પટેલ રઘુવીર ચૌધરી ભગવતીકુમાર શર્મા ચંદ્રકાંત બક્ષી પન્નાલાલ પટેલ રઘુવીર ચૌધરી ભગવતીકુમાર શર્મા ચંદ્રકાંત બક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ પંક્તિ રાજેન્દ્ર શાહની છે ? 'મારી બંસીમાં બોલ બે વગાડી તું જા' 'નિરુદ્દેશે મુજ મુગ્ધ ભ્રમણ' 'સૃષ્ટિબાગનું અમૂલ ફૂલ માનવી ગુલામ' 'આજ અંધાર ખુશબોભર્યો લાગતો' 'મારી બંસીમાં બોલ બે વગાડી તું જા' 'નિરુદ્દેશે મુજ મુગ્ધ ભ્રમણ' 'સૃષ્ટિબાગનું અમૂલ ફૂલ માનવી ગુલામ' 'આજ અંધાર ખુશબોભર્યો લાગતો' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં કવિ કાન્તની રચનાઓ અતિજ્ઞાન, ચક્રવાત મિથુન, કચ-દેવયાની એ કયો પ્રકાર કહેવાય ? ગરબી ખંડકાવ્ય મહાકાવ્ય નવલકથા ગરબી ખંડકાવ્ય મહાકાવ્ય નવલકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP