ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ડીમલાઈટ' એકાંકીના લેખક કોણ છે ? બકુલ ત્રિપાઠી રઘુવીર ચૌધરી સરોજ પાઠક જોસેફ મેકવાન બકુલ ત્રિપાઠી રઘુવીર ચૌધરી સરોજ પાઠક જોસેફ મેકવાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો કાવ્યસંગ્રહ 'મરીઝ'નો છે ? મહેફિલ પ્યાસ આગમન ગાતાં ઝરણાં મહેફિલ પ્યાસ આગમન ગાતાં ઝરણાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતા અને મીરાં માટે "ખરા ઈલ્મી" અને "ખરા શૂરા" વિશેષણો કોણે આપ્યા છે ? કલાપી દલપતરામ રાજેન્દ્ર શાહ નર્મદ કલાપી દલપતરામ રાજેન્દ્ર શાહ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ ભક્ત કવિ દયારામની છે ? દશમસ્કંધ કૈવલ્યગીતા પ્રેમરસગીતા શિવપુરાણ દશમસ્કંધ કૈવલ્યગીતા પ્રેમરસગીતા શિવપુરાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સાપનાં ભારા' અને 'ઉઘાડી બારી' એ કોની કૃતિઓ છે ? ઝવેરચંદ મેઘાણી ત્રિભુવનદાસ લુહાર રામનારાયણ પાઠક ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી ત્રિભુવનદાસ લુહાર રામનારાયણ પાઠક ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP