ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પોતાને પહાડનું બાળક તરીકે ઓળખાવનાર ગુજરાતી કવિએ નીચે દર્શાવેલ પૈકી કઈ કૃતિનું સર્જન નથી કર્યુ ? જય સોમનાથ સોરઠ તારાં વહેતાં પાણી તુલસી ક્યારો રઢીયાળી રાત જય સોમનાથ સોરઠ તારાં વહેતાં પાણી તુલસી ક્યારો રઢીયાળી રાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયો વિકલ્પ સાચો નથી ? કાન્હડદે - પદ્મનાભ ગુજરાતનો ઈતિહાસ - પ્રાણલાલ એદલજી ડોસા લક્ષ્મી - ખબરદાર મારી હકીકત - નર્મદ કાન્હડદે - પદ્મનાભ ગુજરાતનો ઈતિહાસ - પ્રાણલાલ એદલજી ડોસા લક્ષ્મી - ખબરદાર મારી હકીકત - નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલ કૃતિઓમાંથી કઈ કૃતિ સ્વામી આનંદની છે ? સંત કથાઓ લોકગીતા ગીતાધર્મ દિવ્યચક્ષુ સંત કથાઓ લોકગીતા ગીતાધર્મ દિવ્યચક્ષુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ નિબંધ સંગ્રહના લેખકનું નામ જણાવો.મોજાંને ચીંધવા સહેલા નથી. મુરલી ઠાકુર સુરેશ દલાલ પ્રિયકાન્ત મણિયાર દયારામ મુરલી ઠાકુર સુરેશ દલાલ પ્રિયકાન્ત મણિયાર દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ ગઝલના રચયિતા ગઝલકાર કોણ છે - "નયનને બંધ રાખીને..." રમણીક સોમેશ્વર મનહર ઉદાસ આદિલ મન્સૂરી બરકત વિરાણી રમણીક સોમેશ્વર મનહર ઉદાસ આદિલ મન્સૂરી બરકત વિરાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP