ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"રહને કો ઘર નહિ હૈ, સારા જહાં હમારા" આ વાક્યપ્રયોગ શ્રી જયંતિ દલાલે ___ માટે કર્યો હતો.

ખંડુભાઈ દેસાઈ
રવિશંકર મહારાજ
વિનોબા ભાવે
ઈન્દુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વના નાથની" - આ કાવ્યના રચયિતા કવિ કોણ છે ?

કવિ નર્મદ
ઝવેરચંદ મેઘાણી
કવિ રમેશ ગુપ્તા
સુરેશ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં અરોમા મિશન અંતર્ગત લવંડરની ખેતી કરવામાં આવી રહી છે ?

જમ્મુ કાશ્મીર
ઉત્તરાખંડ
ઉત્તર પ્રદેશ
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP