ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેની પંક્તિના રચયિતા કોણ છે ?"ફૂલ કહે ભમરાને, ભમરો વાત કહે ગુંજનમાં, માધવ ક્યાંય નથી, મધુવનમાં." રમેશ પારેખ સુરેશ દલાલ સુરસિંહજી ગોહિલ - કલાપિ હરીન્દ્ર દવે રમેશ પારેખ સુરેશ દલાલ સુરસિંહજી ગોહિલ - કલાપિ હરીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઘનશ્યામ' કયા લેખકનું ઉપનામ છે ? કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ ઝીણાભાઈ દેસાઈ રામનારાયણ પાઠક કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ ઝીણાભાઈ દેસાઈ રામનારાયણ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સત્યના પ્રયોગો' પુસ્તકનો સાહિત્યપ્રકાર જણાવો. આત્મકથા નિબંધ નવલિકા નવલકથા આત્મકથા નિબંધ નવલિકા નવલકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું પુસ્તક કનૈયાલાલ મુનશીએ લખ્યું નથી ? વેરની વસુલાત ભસ્મકંકણ ભગ્નપાદુકા ભગવાન કૌટિલ્ય વેરની વસુલાત ભસ્મકંકણ ભગ્નપાદુકા ભગવાન કૌટિલ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અલપ ઝલપ' ના લેખક કોણ છે ? ઝવેરચંદ મેઘાણી ધૂમકેતુ મનુભાઈ પંચોળી પન્નાલાલ પટેલ ઝવેરચંદ મેઘાણી ધૂમકેતુ મનુભાઈ પંચોળી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP