ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વૃક્ષ' શ્રી લાભશંકર ઠાકર રચિત સાહિત્યનો કયો પ્રકાર છે ? પદ સોનેટ એકાંકી નિબંધ પદ સોનેટ એકાંકી નિબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયો સાહિત્ય પ્રકાર નથી ? પદ ફાગુ કાવ્ય આખ્યાન સોનેટ પદ ફાગુ કાવ્ય આખ્યાન સોનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જમો થાળ જીવણ જાઉં વારી' કોણે લખ્યું છે ? ભુમાનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી ભુમાનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રથમ ગુજરાતી ટૂંકી વાર્તાનું શીર્ષક શું હતું ? ત્રણ અડધું બે જુમો ભીસ્તી ગોવાલણી શ્રાવણી મેળો ત્રણ અડધું બે જુમો ભીસ્તી ગોવાલણી શ્રાવણી મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેની કાવ્યપંક્તિ અને કવિની જોડીઓમાં કઈ બંધબેસતી નથી ? "ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ..." - ઉમાશંકર જોશી "મારી આંખે કંકુના સૂરજ આથમ્યા..." - રાવજી પટેલ "હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક..." - રાજેન્દ્ર શુક્લ "જનનીની જોડ સખી નહી જડે રે લોલ..." - કવિ બોટાદકર "ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ..." - ઉમાશંકર જોશી "મારી આંખે કંકુના સૂરજ આથમ્યા..." - રાવજી પટેલ "હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક..." - રાજેન્દ્ર શુક્લ "જનનીની જોડ સખી નહી જડે રે લોલ..." - કવિ બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP