ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ચાલો અભિગમ બદલીએ'- કૃતિના કર્તા જણાવો ?

કનૈયાલાલ મુનશી
ધૂમકેતુ
સ્વામી સચ્ચિદાનંદ
કાકાસાહેબ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નર્મદા નદીનું વર્ણન કરતી કૃતિ 'શૂલપાણેશ્વર' કૃતિમાં કર્તા જણાવો ?

અમૃતલાલ વેગડ
જયંત પાઠક
સુરેશ દલાલ
નાનાભાઈ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP