ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કુરુક્ષેત્ર' નવલકથા કોણે લખેલ છે ? મનુભાઈ પંચોળી મૈથિલીશરણ ગુપ્ત કનૈયાલાલ મુનશી સુમિત્રાનંદન પંત મનુભાઈ પંચોળી મૈથિલીશરણ ગુપ્ત કનૈયાલાલ મુનશી સુમિત્રાનંદન પંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કુંવરબાઈનું મામેરું' ___ છે. લોકગીત આખ્યાન મહાકાવ્ય પદ્યનવલિકા લોકગીત આખ્યાન મહાકાવ્ય પદ્યનવલિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મીરાંબાઈ એ ___ રાજવંશના કુંવરી હતા. રાઠોડ કછવાહા ચૌહાણ સિસોદિયા રાઠોડ કછવાહા ચૌહાણ સિસોદિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વનરાજ ચાવડો' નવલકથાના લેખકનું નામ જણાવો. દુર્ગારામ મહેતા રણજિતરામ મહેતા મહીપતરામ રૂપરામ બળવંત મહેતા દુર્ગારામ મહેતા રણજિતરામ મહેતા મહીપતરામ રૂપરામ બળવંત મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હૃદયના શુદ્ધ પ્રેમીને, નિગમના જ્ઞાન ઓછાં છે' - આ પ્રસિદ્ધ નાટયગીતના રચયિતા કોણ હતા ? ઈન્દુલાલ ગાંધી પ્રભુલાલ દ્વિવેદી વલ્લભ ભટ્ટ અવિનાશ વ્યાસ ઈન્દુલાલ ગાંધી પ્રભુલાલ દ્વિવેદી વલ્લભ ભટ્ટ અવિનાશ વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP