ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નર્મદે તેના મિત્રો સાથે મળી સુરત ખાતે 1851માં બુદ્ધિવર્ધક સભાની સ્થાપના કરી હતી. જેના સૌ પ્રથમ પ્રમુખ નર્મદ પોતે બનેલા જ્યારે તેના સૌ પ્રથમ મંત્રી તરીકે કોની નિમણૂંક કરી હતી ? લલ્લુભાઈ જગજીવનરામ મયારામ શંભુનાથ રણછોડદાસ લાલદાસ કડિયા લલ્લુભાઈ જગજીવનરામ મયારામ શંભુનાથ રણછોડદાસ લાલદાસ કડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યોગ્ય જોડકાં જોડો.લેખકa. દલપતરામb. શામળc. મણિભાઈ નભુભાઈd. સ્વામી આનંદકૃતિ 1. રેવાખંડ 2. નારી પ્રતિષ્ઠા3. ઈસુનુ બલિદાન4. તાર્કિક બોધ a-1, b-2, c-3, d-4 b-1, c-2, d-3, a-4 c-1, b-2, a-3, d-4 d-1, a-2, b-3, c-4 a-1, b-2, c-3, d-4 b-1, c-2, d-3, a-4 c-1, b-2, a-3, d-4 d-1, a-2, b-3, c-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીની પ્રથમ ટૂંકી વાર્તા જણાવો. વેરની વસૂલાત પાટણની પ્રભુતા ગુજરાતનો નાથ મારી કમલા વેરની વસૂલાત પાટણની પ્રભુતા ગુજરાતનો નાથ મારી કમલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ પન્નાલાલ પટેલની નથી ? સુરભિ નવુ લોહી નગદ નારાયણ કાન્તા સુરભિ નવુ લોહી નગદ નારાયણ કાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જે ગમે જગત ગુરુ દેવ જગદીશને’ પદ કોનું છે ? મીરાંબાઇ નરસિંહ મહેતા ભોજા ભગત દયારામ મીરાંબાઇ નરસિંહ મહેતા ભોજા ભગત દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP