ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સદમાતાનો ખાંચો’ સ્મરણકથાના લેખકનું નામ જણાવો ?

મૃગેશ શાહ
રતિલાલ બોરીસાગર
નટવરલાલ પંડયા
શ્યામ સાધુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ફાધર વાલેસનું પુરું નામ જણાવો.

કાર્લોસ જોસે વાલેસ
ગેબ્રીયલ ગ્રેસીયા વાલેસ
બોર્ગેઝ એલ વાલેસ
વર્ગાસ એ. વાલેસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સોનચંપો, અલ્લકદલ્લક, ઝરમરિયાં વગેરે બાળગીતોનાં સંગ્રહો કયા કવિએ આપ્યા છે ?

વિદ્યાબહેન નીલકંઠ
રમણલાલ સોની
બાલમુકુન્દ દવે
રાજેન્દ્ર શુકલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રવિન્દ્રનાથ ટાગોર દ્વારા રચિત “એકલા ચોલો રે’’ ગીતનો ગુજરાતી અનુવાદ ‘એકલો જાને રે' કોના દ્વારા કરવામાં આવ્યો છે ?

મણિશંકર ભટ્ટ
મકરંદ દવે
મહાદેવભાઈ દેસાઈ
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સમુદ્રાન્તિકે’, ‘અગ્નિકન્યા’,‘તત્વમસિ’, 'અક્રપાર' જેવી પ્રસિદ્ધ નવલકથાઓ ક્યાં સાહિત્યકારે આપી છે ?

કનૈયાલાલ ભટ્ટ
ધ્રુવ ભટ્ટ
પન્નાલાલ પટેલ
ગુણવંત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP