ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘વૈકુંઠ નથી જાવું’ લલિત નિબંધ સંગ્રહના લેખક કોણ છે ?

વિનોદ ભટ્ટ
નિરંજન ભગત
બકુલ ત્રિપાઠી
રતીલાલ બોરીસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘કાશીનું કરવત’ ટૂંકી વાર્તાના સર્જક કોણ છે ?

પન્નાલાલ પટેલ
ઈશ્વર પેટલીકર
ઉશનસ્
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP