ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘નીરખીને ગગનમાં કોણ ઘૂમી રહ્યો તે જ હું તે જ હું શબ્દ બોલે’ - આ કવિતાના રચિયતાનું નામ જણાવો. દયારામ સ્વામી આનંદ નરસિંહ મહેતા મીરાંબાઈ દયારામ સ્વામી આનંદ નરસિંહ મહેતા મીરાંબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્ય અકાદમીની સ્થાપના ક્યારે થઈ હતી ? વર્ષ 1975 વર્ષ 1958 વર્ષ 1992 વર્ષ 1954 વર્ષ 1975 વર્ષ 1958 વર્ષ 1992 વર્ષ 1954 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 11 મીથી 14મી સદી સુધીનો સાહિત્યનો યુગ કયા યુગ તરીકે ઓળખાય છે ? સુધારક યુગ પ્રાગ-નરસિંહ યુગ સમન્વય યુગ ભક્તિયુગ સુધારક યુગ પ્રાગ-નરસિંહ યુગ સમન્વય યુગ ભક્તિયુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “નિર્ઝરિણી’’ કાવ્યસંગ્રહ કોનો છે ? અરદેશર ખબરદાર કવિ બોટાદકર ચીનુભાઈ પટવા રસિકલાલ પરીખ અરદેશર ખબરદાર કવિ બોટાદકર ચીનુભાઈ પટવા રસિકલાલ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મુકુન્દરાય પારાશર્યનો જન્મ ક્યાં થયો હતો ? રણાસણ વડાલી મોરબી સોજા રણાસણ વડાલી મોરબી સોજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP