ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “બેટા, તું બીજો નરસૈયો થવાનો છે. તું હિંદુસ્તાનનાં તીર્થોની યાત્રા કર. તારી દૃષ્ટિ ખૂલી જશે’’ સુપ્રસિદ્ધ કથાકાર વિદ્વાન ઇચ્છારામ ભટ્ટ દ્વારા આ ઉદ્દગારો કોના માટે ઉચ્ચારવામાં આવ્યા હતા? દલપતરામ દયાનંદ સરસ્વતી અખો દયારામ દલપતરામ દયાનંદ સરસ્વતી અખો દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ભજન કરે તે જીતે’ ભજન કોનુ છે? મીરાં મકરંદ દવે નરસિંહ મહેતા ગંગાસતી મીરાં મકરંદ દવે નરસિંહ મહેતા ગંગાસતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્યોતીન્દ્ર દવે એ ‘અમે બધાં’ હાસ્યસભર નવલકથા કોની સાથે મળી લખી હતી ? નવલરામ ત્રિવેદી ધનસુખલાલ મહેતા ગૌરીશંકર જોષી ભોળાભાઈ પટેલ નવલરામ ત્રિવેદી ધનસુખલાલ મહેતા ગૌરીશંકર જોષી ભોળાભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સીમ અને ઘર‘ કવિ ઉમાશંકર જોષીની ___ ઉત્તમ પ્રકારની રચના છે ? લોકગીત ખંડકાવ્ય શેક્સપિયરશાઈ સૉનેટ ભડલી ગીત લોકગીત ખંડકાવ્ય શેક્સપિયરશાઈ સૉનેટ ભડલી ગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભરત ભટ્ટના પુસ્તક ‘આનંદ મંગલ લોકે‘ ને કયા વર્ષે ગુજરાત સાહિત્ય અકાદમીનો પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો ? 2010 2008 2011 2009 2010 2008 2011 2009 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP