ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "એમ ઉગાર્યો ચંદ્રહાસ" કાવ્યનું સ્વરૂપ જણાવો. કાફી આખ્યાનખંડ ગરબી પદ કાફી આખ્યાનખંડ ગરબી પદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંતુ, માડણ, ગોબર પાત્રો કઈ કૃતિના છે ? વ્યાજનો વારસ ભારેલો અગ્નિ લીલુડી ધરતી દિવ્યચક્ષુ વ્યાજનો વારસ ભારેલો અગ્નિ લીલુડી ધરતી દિવ્યચક્ષુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ધીરાનો કયો સાહિત્યપ્રકાર જાણીતો છે ? ખંડકાવ્ય ગરબી કાફી ચાબખી ખંડકાવ્ય ગરબી કાફી ચાબખી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાના પ્રથમ મૌલિક નાટક ‘ગુલાબ‘ ના લેખક જણાવો. નગીનદાસ તુળજાદાસ મારફતિયા ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી મણિલાલ નભુભાઈ દ્વિવેદી દલપતરામ નગીનદાસ તુળજાદાસ મારફતિયા ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી મણિલાલ નભુભાઈ દ્વિવેદી દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રોમન સ્વરાજ્ય’ અને ‘ગુરુ ગોવિંદસિંહ’ નાટક કોના છે ? ધૂમકેતુ સુકાની વિલાપી કવિ કાન્ત ધૂમકેતુ સુકાની વિલાપી કવિ કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP