ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રમણલાલ વ. દેસાઈની કૃતિ ‘ભારેલો અગ્નિ’ કઈ ઐતિહાસિક ઘટના પર આધારિત છે ? અસહકાર આંદોલન 1857ની સ્વાતંત્ર્ય ક્રાંતિ હિંદ છોડો આંદોલન જલિયાંવાલાં બાગ અસહકાર આંદોલન 1857ની સ્વાતંત્ર્ય ક્રાંતિ હિંદ છોડો આંદોલન જલિયાંવાલાં બાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીના અંતેવાસી સ્વામી આનંદનું મૂળ નામ આપો. હિંમતલાલ રામચંદ્ર દવે ચુનીલાલ આસારામ લોહાણા કેશવ હર્ષદ ધ્રુવ આનંદશંકર બાપુભાઈ ધ્રુવ હિંમતલાલ રામચંદ્ર દવે ચુનીલાલ આસારામ લોહાણા કેશવ હર્ષદ ધ્રુવ આનંદશંકર બાપુભાઈ ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અર્થશાસ્ત્રની ગાંધી દૃષ્ટિએ સમજૂતી આપતો ગ્રંથ ‘માનવ અર્થશાસ્ત્ર’ના રચયિતા કોણ છે ? કરસનદાસ માણેક નરહિર પરીખ દલસુખભાઈ માલવિયા વજુ કોટક કરસનદાસ માણેક નરહિર પરીખ દલસુખભાઈ માલવિયા વજુ કોટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મહાગુજરાતની લડત દરમિયાન ‘નવગુજરાત’ દૈનિક કોણ ચલાવતું હતું ? જયંતી દલાલ ઇન્દુલાલ યાજ્ઞિક હરિહર ખંભોળજા રતુભાઈ અદાણી જયંતી દલાલ ઇન્દુલાલ યાજ્ઞિક હરિહર ખંભોળજા રતુભાઈ અદાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા કન્નડ કવિ સાથે ઉમાશંકર જોશીને ‘નિશીથ’ કાવ્યસંગ્રહ બદલ 1967નો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયો હતો ? શિવપ્રકાશ અનંતમૂર્તિ ગોપીક્રિષ્ના પુટપ્પા શિવપ્રકાશ અનંતમૂર્તિ ગોપીક્રિષ્ના પુટપ્પા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP