ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બાબુ માતાજીના ચોકમાં ખેલાતી ભવાઈમાં ખેલ કરતો અને સ્ત્રીનો પાઠ ભજવતો, એના અભિનયથી ખુશ થઈ છોકરાઓએ તેનું નામ શું પાડ્યું હતું ? ગૌરી ઉર્વશી વીજળી સુંદરી ગૌરી ઉર્વશી વીજળી સુંદરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ શામળના જન્મસ્થળ ગોમતીપુરને તેમના જન્મ સમયે કયા નામથી ઓળખવામાં આવતું હતું ? કર્ણપુર વેગણપુર ગંગાપુર આશાભીલપુર કર્ણપુર વેગણપુર ગંગાપુર આશાભીલપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આચાર્ય હેમચંદ્રચાર્યનું સાંસારિક નામ શું હતું ? ચાંગદેવ હેમદેવ જીનદેવ ઋષભદેવ ચાંગદેવ હેમદેવ જીનદેવ ઋષભદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલી નથી ? રામનારાયણ પાઠક - મનો વિહાર ગોવર્ધનરામ ત્રિપાઠી - સાક્ષર જીવન કનૈયાલાલ મુનશી - લોપામુદ્રા મણિલાલ દ્વિવેદી - તરંગલીલા રામનારાયણ પાઠક - મનો વિહાર ગોવર્ધનરામ ત્રિપાઠી - સાક્ષર જીવન કનૈયાલાલ મુનશી - લોપામુદ્રા મણિલાલ દ્વિવેદી - તરંગલીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મોર્નિંગ વૉક’ હાસ્યવ્યંગ પુસ્તક કોનું છે ? સ્નેહી પરમાર જ્યોતીન્દ્ર દવે વિનોદ ભટ્ટ ફિલિપ ક્લાર્ક સ્નેહી પરમાર જ્યોતીન્દ્ર દવે વિનોદ ભટ્ટ ફિલિપ ક્લાર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP