ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ર.વ.દેસાઈને 'યુગમૂર્તિ વાર્તાકાર' નું બિરુદ કોના તરફથી મળ્યું હતું ? વિશ્વનાથ ભટ્ટ હરિવલ્લભ ભાયાણી સુમિત શાહ ભગવતીકુમાર શર્મા વિશ્વનાથ ભટ્ટ હરિવલ્લભ ભાયાણી સુમિત શાહ ભગવતીકુમાર શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ધરતીનો ધબકાર' કોલમ કોની છે ? દોલત ભટ્ટ લાભશંકર ઠાકર જોરાવરસિંહ જાદવ ભવેન કચ્છી દોલત ભટ્ટ લાભશંકર ઠાકર જોરાવરસિંહ જાદવ ભવેન કચ્છી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યની અમરપંક્તિ 'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ' બોટાદકરના કયા કાવ્યસંગ્રહમાં રહેલ છે ? સ્ત્રોતસ્વિની નિર્ઝરણી શૈવલિની રાજતરંગિણી સ્ત્રોતસ્વિની નિર્ઝરણી શૈવલિની રાજતરંગિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગાંધીકથા' કહેવા માટે કોણ જાણીતું છે ? નારાયણભાઈ દેસાઈ મોરારિ બાપુ અશ્વિન દેસાઈ રમેશ ઓઝા નારાયણભાઈ દેસાઈ મોરારિ બાપુ અશ્વિન દેસાઈ રમેશ ઓઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મા-બાપને ભૂલશો નહી' એ કાવ્યની રચના કોણે કરી છે ? ગુણવંત શાહ બટુક મહારાજ પ્રવીણચંદ્ર મહારાજ પુનિતમહારાજ ગુણવંત શાહ બટુક મહારાજ પ્રવીણચંદ્ર મહારાજ પુનિતમહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP