ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સહજાનંદ સ્વામી, ઈશુ ખ્રિસ્ત તથા બુદ્ધ અને મહાવીરનાં ચરિત્ર પરથી ગ્રંથોની રચના કોણે કરેલ છે ? કિશોરલાલ મશરૂવાળા સ્વામી આનંદ કિશનસિંહ ચાવડા સ્વામી સચ્ચિદાનંદ કિશોરલાલ મશરૂવાળા સ્વામી આનંદ કિશનસિંહ ચાવડા સ્વામી સચ્ચિદાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝવેરચંદ મેઘાણીનો કાવ્યસંગ્રહ 'વેણીનાં ફૂલ' માં આવતું કાવ્ય 'ચારણકન્યા' માં આવતાં પાત્રનું વાસ્તવિક નામ શું હતું ? ગૌરીબાઈ હીરબાઈ ચંદા ચંપાબાઈ ગૌરીબાઈ હીરબાઈ ચંદા ચંપાબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દરિયાની સાહસિકતા પર આધારિત ગ્રંથોનું સવિશેષ ખેડાણ કોણે કરેલ છે ? ચુનીલાલ મડિયા ગુણવંત શાહ ગુણવંત આચાર્ય ચુનીલાલ શાહ ચુનીલાલ મડિયા ગુણવંત શાહ ગુણવંત આચાર્ય ચુનીલાલ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સહજાનંદ સ્વામીની ગદ્યકૃતિ 'વચનામૃત' કયા સ્વરૂપે જોવા મળે છે ? આખ્યાન સ્વરૂપે ગરબી સ્વરૂપે સંવાદ સ્વરૂપે કવિતા સ્વરૂપે આખ્યાન સ્વરૂપે ગરબી સ્વરૂપે સંવાદ સ્વરૂપે કવિતા સ્વરૂપે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રંગતરંગ, રેતીની રોટલી, ખોટી બે આની - કોની જાણીતી રચના છે ? ઈશ્વર પેટલીકર જ્યોતીન્દ્ર દવે હરીન્દ્ર દવે અશોક દવે ઈશ્વર પેટલીકર જ્યોતીન્દ્ર દવે હરીન્દ્ર દવે અશોક દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP