ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલ ઇમારત એના નકશામાં નથી હોતી. - આ મુક્તકની રચના કોણે કરી છે ? અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ મુરલી ઠાકુર બરકત અલી વિરાણી અમૃત ઘાયલ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ મુરલી ઠાકુર બરકત અલી વિરાણી અમૃત ઘાયલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રેખાચિત્રોનો સંગ્રહ ‘સંબંધોનું આકાશ’ના લેખક કોણ છે ? ધીરુબહેન પટેલ શરીફા વીજળીવાળા તારાબહેન મોડક પ્રીતિસેન ગુપ્તા ધીરુબહેન પટેલ શરીફા વીજળીવાળા તારાબહેન મોડક પ્રીતિસેન ગુપ્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સરનામું’ નવલિકા કોની છે ? મહેશ યાજ્ઞિક દિલીપ રાણપુરા લક્ષ્મીનારાયણ વ્યાસ રાજેશ વ્યાસ મહેશ યાજ્ઞિક દિલીપ રાણપુરા લક્ષ્મીનારાયણ વ્યાસ રાજેશ વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પિનાકપાણિ ઉપનામ કોનું છે ? હરીશંકર દવે સુરેશ દલાલ પીતાંબર પટેલ હસુભાઈ યાજ્ઞિક હરીશંકર દવે સુરેશ દલાલ પીતાંબર પટેલ હસુભાઈ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કાગળના કેસૂડાં’ પુસ્તક કોનું છે ? રમેશ ચાંપાનેરી રમણભાઈ ભટ્ટ દિનકરરાય વૈદ્ય નટવરલાલ બુચ રમેશ ચાંપાનેરી રમણભાઈ ભટ્ટ દિનકરરાય વૈદ્ય નટવરલાલ બુચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP