ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ આચાર્ય હેમચંદ્રાચાર્યની નથી ? ધાતુ પરાયણ વૈદિક નિઘંટુ દયાશ્રય સુમતિગણિ ધાતુ પરાયણ વૈદિક નિઘંટુ દયાશ્રય સુમતિગણિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતા શેઠ શામળશા જોગ કેટલા રૂપિયાની હૂંડી લખી આપી હતી ? રૂા. 250 રૂા. 700 રૂા. 500 રૂા. 100 રૂા. 250 રૂા. 700 રૂા. 500 રૂા. 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દેશ્ય શબ્દકોશ કોણે તૈયાર કર્યો હતો ? નર્મદ ચંદુભાઈ બેચરભાઈ પટેલ હેમચંદ્રાચાર્ય નાથાલાલ દવે નર્મદ ચંદુભાઈ બેચરભાઈ પટેલ હેમચંદ્રાચાર્ય નાથાલાલ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા લેખક પોતાની દરેક લગ્નતિથિએ લગ્નજીવન વિષે કાવ્યો લખતા હતા ? ચુનીલાલ મડિયા રમેશ પારેખ કવિ ન્હાનાલાલ મકરંદ દવે ચુનીલાલ મડિયા રમેશ પારેખ કવિ ન્હાનાલાલ મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હિંમતલાલ પટેલનું ઉપનામ જણાવો. શિવમ સુંદરમ્ શિવમ્ સત્યમ્ સુંદરમ્ શિવમ સુંદરમ્ શિવમ્ સત્યમ્ સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP