ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જયશંકર સુંદરી દ્વારા ભજવાયેલ નાટક "સૌભાગ્ય સુંદરી" શેક્સપિયરના કયા નાટક પર આધારિત છે ? મેકબેથ ઓથેલો હેમલેટ રોમિયો એન્ડ જુલિયટ મેકબેથ ઓથેલો હેમલેટ રોમિયો એન્ડ જુલિયટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જયશંકર સુંદરીના ગુરુનું નામ જણાવો. નંદુ મહેતા મહંમદ અશરફખાન બાપુલાલ નાયક કાન્તિ મડિયા નંદુ મહેતા મહંમદ અશરફખાન બાપુલાલ નાયક કાન્તિ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પ્રેમાનંદની એક ગૌરવમૂર્તિ ઉપસાવવા તેમને પાઘડીને પહેરતા ચીતરવાની જરૂર નથી' પોતાના અભ્યાસ લેખમાં પ્રેમાનંદ માટે આવો પ્રતિભાવ કોણે આપ્યો છે ? ઉમાશંકર જોષી કાકાસાહેબ કાલેલકર ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોષી કાકાસાહેબ કાલેલકર ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ___ એ એકવીસ લઘુ ઊર્મિકાવ્યને સમાવતો કાવ્યસંગ્રહ “હૃદયરંગ” આપ્યો છે. નગીન પારેખ હરિહર ભટ્ટ વિશ્વનાથ ભટ્ટ બંસીધર શુકલ નગીન પારેખ હરિહર ભટ્ટ વિશ્વનાથ ભટ્ટ બંસીધર શુકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “ધીરે વહે છે ગીત’’ ગઝલ સંગ્રહ કોને આપ્યો છે ? પન્ના નાયક ચંદ્રકાંત મહેતા ચુનીલાલ મડિયા ચંદ્રકાંત શેઠ પન્ના નાયક ચંદ્રકાંત મહેતા ચુનીલાલ મડિયા ચંદ્રકાંત શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP