ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
યયાતિ, ગુપ્તા અને અવળવાણિયા ઉપનામો કયા સાહિત્યકારના છે ?

શિવકુમાર જોશી
જયંત પાઠક
જ્યોતીન્દ્ર દવે
પ્રિયકાન્ત મણિયાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બારીબહાર અને સરવાણી કાવ્યસંગ્રહો ક્યા સાહિત્યકારના છે ?

પ્રહલાદ પારેખ
રમણલાલ સોની
સુરેશ દલાલ
કુંદનિકા કાપડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘લિસન ટુ યોર હાર્ટ : ધ લંડન એડવેન્ચર' નામક પુસ્તકના લેખક કોણ છે ?

કિરણ દેસાઈ
અરૂંધતી રોય
રસ્કિન બોન્ડ
વિક્રમ શેઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP