ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'તરંગ લીલા' અને 'વિવર્તલીલા' કૃતિઓનો સાહિત્ય પ્રકાર જણાવો. નિબંધ નવલિકા નવલકથા નાટક નિબંધ નવલિકા નવલકથા નાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ખારા જળની મીઠી વિરડી' કયા લેખકને કહેવાય છે ? જુગતરામ દવે નરસિંહરાવ દિવેટીયા ચંદ્રકાંત બક્ષી રતિલાલ બોરીસાગર જુગતરામ દવે નરસિંહરાવ દિવેટીયા ચંદ્રકાંત બક્ષી રતિલાલ બોરીસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બકુલ બક્ષીના કયા વાર્તાસંગ્રહોને ગુજરાત રાજ્ય સાહિત્ય અકાડમી એવોર્ડ આપવામાં આવ્યો છે ? એક પણ નહીં મોનાલિસા મજલિસ ઉપરોક્ત બંને એક પણ નહીં મોનાલિસા મજલિસ ઉપરોક્ત બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બકુલ બક્ષી વિશે નીચેનામાંથી કયા વિધાનો ખોટા છે ?1. તેમનો જન્મ કોલકાતામાં થયો હતો.2. તેમની જાણીતી કોલમો - કળશપૂર્તિમાં 'અંજુ મન' અને રસરંગપૂર્તિમાં 'નવી નજરે' છે.3. તેમને વિશિષ્ટ સેવા બદલ 1997ની સાલમાં સમાવિષ્ટ ચંદ્રક એનાયત થયો હતો. ફક્ત 3 ફક્ત 2 ફક્ત 1 આપેલ તમામ ફક્ત 3 ફક્ત 2 ફક્ત 1 આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ચલચિત્રોના 'ચાર્લી ચેપ્લિન' તરીકે કોણ ઓળખાય છે ? બકુલ બક્ષી મૂળશંકર ભટ્ટ પી ખરસાણી નાનાભાઈ ભટ્ટ બકુલ બક્ષી મૂળશંકર ભટ્ટ પી ખરસાણી નાનાભાઈ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP